Gujarati Status For Whatsapp 2018 - meNmyfeeling.com

Gujarati Status (ગુજરાતી સ્ટેટસ) 2018 & Quotes for Whatsapp

Best Gujarati Status for Whatsapp

Gujarati Status Hello Gujarati’s Friends, Welcome to Me & My feeling Website. Here Read Best Latest 2018 Gujarati Status for your Facebook profile picture, Instagram caption & Bio and Whatsapp Status. Read Gujarati Love Status for girlfriend – boyfriend and you can impress her and show your love for her – him. you can share your feeling with status. Read Gujarati Sad Status fro heartbroken and breakup. you can show your pain to someone via sad status in Gujarati, read Gujarati Attitude Status for Facebook Dp and Instagram Photo Caption. You can show your attitude to your friends by putting attitude status in your photo’s caption.  Read all Gujarati status 2018 in Gujarati Languages at Me & My Feeling Website (Me & My Feeling is Gujarati’s website) and Share with Friends on Whatsapp, Facebook, Hike, Twitter and Other Social Networking Site. – Me & My Feeling


Gujarati Status

Sad Gujarati Status 2018 - aatlu to saaru chhe ke

Aatlu to saaru chhe ke tane yaad karva maathe.
Taari parvangi ni jarur nathi padhti


Gujarati Love Status - Anu name prem

Aene varat karva aakho hath mahedi thi rangiyo hoy ane,
Maari saathe chat karva aanglio baaki rakhe anu name prem


Manvi - Gujarati whatsapp status

Manvi bahu Savarthi Chhe,
Pasand kare to avgoon joto nathi.
ane nafart kare to goon joto nathi.


Potani najar - Best gujarati status

Potani najar thi saara bano,
baaaki duniya ne to bhagwan thi pan taklif chhe.


Nasseb - Gujju - Gujarati status in gujarati font

Ank tame lakho ane,
Sarvaro biju koi kari jaay,
Anu naam naseeb.

Read Also

ગુજરાતી સ્ટેટસ 2018

આદત માણસ ને બરાબર કરી નાખે છે
પછી ભલે એ વ્યસન ની હોય કે કોઈ માણસ ની.


ફરિયાદ મને પણ છે સાહેબ જિંદગીથી,
પણ મોજથી જીવવું છે માટે *જતું* કરું છું…!!!


90 નું લેગિન્સ પહેરીયું હોય અને 150 નું #ટોપ અને
પછી Instagram માં ફોટો મૂકે અને
લખે પ્રિન્સેસ હવે આવીયુને કોણ.


હવે તો મળવા માટે પણ મિત્રો તારીખો આપે છે..
ખબર જ નથી પડતી..સબંધ છે કે “કેસ” છે…!!!


Gujarati Attitude Status

Best Gujarati attitude status in Gujarati font with images. The best attitude caption for Instagram, facebook, and twitter.

Have atlu sudhri javu chhe - Gujarati attitude status with images

Have atlu sudhri javu chhe ke loko,
Pela jevo jovo maathe tarsi jaay


બાપ! દાદા ની ઈજ્જત નડે છે વાલા બાકી કોય
#અવાજ ઉચો કરે તો #રાયફલે રાહડા રમાય #હો………


Read Also : Attitude Quotes


આ જિંદગી પણ હવે “બજાજ-સ્કુટર” જેવી લાગે છે સાહેબ,
રસ્તા માં ક્યાંક થાકી ને અટકી જાઉં છું તો પણ,
મને “નમાવી” ને ફરી એક “કિક” મારી ને દોડાવે છે..


એટીટ્યુડ સ્ટેટસ

Vicharva do - Gujarati attitude status in Gujarati

Vichaar do jene je vicharvu hoy ae,
Jaruri nathi ke darek maans,
aapni vaastavikta samjvane layak hoy.


હવે નથી update કરવા માંગતોમારી ઝીંદગી નું status
બસ જ્યાં તું અને હું સાથે હતાએજ મારો last seen છે..


First Love Status in Gujarati

આજકાલ સાતમા ધોરણના છોકરાવનુ ય સેટીંગ છે
અને અમે હતા ટાયર ફેરવવામા થીજ નવરીના ના થ્યા.


વેકેશન પડયુ છે જુના માલ પાછા આવશે
પણ અમુક ટેકર। પુજન લઇને અમુક ભાણીયા સાથે


આંસુ પાડશો તો દયા મળશે પણ
પરસેવો પાડસો તો પરિણામ મળશે..


એક સત્ય…
જયાં સુધી શિક્ષણ નું મહત્વ ફક્ત નોકરી મેળવવાનું જ હશે…
ત્યા સુધી સમાજમાં નોકર જ જન્મશે…! માલિક નહી…


ગુજરાત એટલે
જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો
બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય


Read Also : Love Status in Hindi


ખાલી પડ્યું રહે છે ઘર ની પાસે નું મેદાન,
કોઈ મોબાઈલ બાળકો નો દડો ચોરી ગ્યું…


*ગુગલની મદદ વગર …..*
*આખી સ્કુલ પુરી કરી દેનાર આપણે અંતિમ પેઢી છીએ….*


ગુજરાતી દોસ્તી સ્ટેટસ

ઘટના એવી હતી કે મે એક “ગુલાબ” જોયુ..,
બસ,એ પછીના બનાવો બધા “સુગંધી” હતા..!


Kon kahe che pyar ek j var thay che,
Hu to tane jetli var jou chu etli var thay che


જયાં #વિશ્વાસ હોય ને..
ત્યાં #Promise ની જરુર જ ના પડે જનાબ..


Maan kare chhe ke banduk upar “I Miss You” lakhine tara dil ma utari dau.
Tiyare tane khabar padhe jiyare koi “Miss” kare to ketri taklif thay chhe.


Love Status 2018 in Gujarati


a kahe chhe ke, Bhuli ja mane !!!
have hu ane kevi rite samjavu ke,
me ane gokhi nathi… Mara Concept clear chhe !!!


tu maari saathe rahe hamesha - thingli - love Gujarati Status for Whatsapp

Tu Maari Saathe Reheje Thingali.
Baaki hu to taari Sathe j chhu Hamesha !!!


Gujarati Status in Gujarati Font


*જ્યાં (તમે) નુ (તું) થાય ને*..
*ત્યાં (LIKE) નું (LOVE) થાય*..❤


જીંદગી નાની નથી…સાહેબ
લોકો જીવવાનું જ મોડું શરુ કરે છે.


પહેલો પ્રેમ ગુજરાતી સ્ટેટસ

આજકાલ નો પ્રેમ નાના બાળક જેવો થઇ ગયો છે…,
નવું રમકડું મળ્યું કે જુનું ફેકી દેવાનું….!


જીંદગી ની કિતાબમાં અમે તમારૂ નામ✒ લખી રાખ્યુ હતુ…
આંખ ઉઘાડીને જોયુ તો તમે એ જ પાનું ફાડી નાખ્યુ હતુ.


તેઓ પુછે લખો છો એ આવે ક્યાંથી ?
મે કીધુ હૈયે પડેલ તીરાડ માંથી ❜


Read Also : Good Night Status for Someone


Gujarati Love Status

Gujarati love status for her. we have the loveful collection of best Gujarati love status. you can read the best love status in Gujarati and share with you love buddy.

સામે છેડે તું અને આ છેડે હું,
મિલન નો પુલ તુટી ગયો હવે કરીશુ શું…!!!!


હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા
હવે સમજાયું આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે.


*મેડીકલેમ તો હતો આખા શરીર નો*
*ફક્ત દિલ ભાંગી ગયું એમાં કલેઇમ પાસ ના થયો.*


કાશ પ્રેમમાં પણ ચુંટણી આવે,
ગઝબનું ભાષણ કરું તને પામવા માટે.


ગુજરાતી Whatsapp Status

કહાની લખજો,
પણ ક્યારે કોઈ કહાની નો કિરદાર ના બનતા ।।


સાહૈબ એક રચના લખવા માંટે…
કલમની સ્યાહીમાં સમય રેડવો પડે…


પ્રેમ આત્મા થી કરો શરીર નું શું,
એતો કાલે પરણી ને કોઈ બીજા જોડે પણ જતું રે..!


અમુક લોકો આયુર્વેદિક હોય છે…
ઈમરજેંસી માં ક્યારેય કામ ના આવે.

Read Also: inspirational quotes & Status


Best Gujarati Status in Gujarati Language

One thought to “Gujarati Status (ગુજરાતી સ્ટેટસ) 2018 & Quotes for Whatsapp”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *